ગુજરાતના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પ્રથમ ચરણ પૂર્ણ, ૨૦,૦૦૦ રોજગારીની આશા
ધોલેરા ખાતેના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું પ્રથમ ચરણ પૂર્ણ થતાં રાજ્યમાં ટેક રોકાણને વેગ મળશે.
6 ઑગસ્ટ, 2026, 06:52 AM · ૭૬૫૦ વ્યુઝ

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં નિર્માણાધીન સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું પ્રથમ ચરણ પૂર્ણ થયું છે.
પ્રોજેક્ટ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને આશરે ૨૦,૦૦૦ રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે.
કંપનીના જણાવ્યા મુજબ ઉત્પાદન આગામી વર્ષના મધ્યભાગથી શરૂ થશે.


